Bank Details

FD Rates

3 Month

@ 6.00 %


6 Month

@ 6.50 %


12 Month

@ 7.50 %


24 Month

@ 8.00 %


36 Month

@ 8.50%


60 Months

@ 9.00 %


ALL GIFT DISTRIBUTION IS STARTING THEREFORE ALL MEMBERS HAVE REQUESTED TO COLLECT YOUR GIFT TILL 24-10-2024.   

Loan

              ધી ગુજરાત સચિવાલય એમ્પ્લોઈઝ કો.ઓ ન્યુ ક્રેડીટ સોસાયટી લી. ગાંધીનગર.

 

• ધિરાણની મહત્તમ મર્યાદા રૂા. ૭,૦૦,૦૦૦-૦૦ કરેલ છે. જે નક્કી કરેલ રકમ તથા વ્યાજ સહીત વધુમાં વધુ કુલ ૮૪ માસિક હપ્તામાં વસુલ કરવામાં આવશેસદો છે.

• ધિરાણ ઉ૫ર વ્યાજનો દર વ્યવસ્થા૫ક સમિતિ વખતો વખત નક્કી કરે તે મુજબનો રહેશે. પ્રવર્તમાન વ્યાજનો દર ૯.૯૦% છે.ે.

• કરજ૫ત્રમાં સોસાયટીના બે સભાસદ મિત્રોના જામીન આ૫વાના રહેશે કોઇપણ સભાસદ વધુમાં વધુ ૩ (ત્રણ) સભાસદોમાં જામીન થઇ શકશે.ે.

• ધિરાણ લેતી વખતે શિડયુલ બેંકના જીવંત ખાતાના પાંચ એકાઉન્ટ પેઇ ચેક તથા ખાસ/ મોટી લોન માટે રૂા.૬૦૦ ની પ્રોમીસરી નોટ તેમજ રૂા.૫૦ ના સ્ટેમ્પ પેપર ઉ૫ર કબુલાતનામું આ૫વું ફરજીયાત રહેશે

• જે સભાસદને અગાઉ લીધેલ ધિરાણને છ માસનો સમયગાળો વ્યતિત થયેલ હશે તોજ નવા કરજની અરજી સ્વીકારવામાં આવશેે.

• લોન સમિતિની બેઠક સામાન્ય રીતે દર માસની ૩ અને ૧૮ તારીખના રોજ મળશે મંજુર થયેલ લોન જે તે સભાસદે નિયતસમય મર્યાદામાં એટલે કે મંજુર થાય ત્યારબાદ પંદર દિવસના સમયગાળામાં મેળવી લેવાની રહેશે. નિયત સમય મર્યાદામાં નાણાં નહી ઉપાડી લેવામાં આવેતો લોનની અરજી આપોઆ૫ રદ ગણાશે. ત્યારબાદ નવી ધિરાણ અરજી કરવાની રહે..

સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામ આધારે સીધી ભરતીથી કરારીય ધોરણે નિમણૂંક પામેલ કર્મચારીઓને ધિરાણ આપવાના નિયમો.

• ધિરાણની મહત્તમ મર્યાદા રૂા. પ,૦૦,૦૦૦-૦૦ કરેલ છે. જે નક્કી કરેલ રકમ તથા વ્યાજ સહીત વધુમાં વધુ કુલ ૮૪ માસિક હપ્તામાં વસુલ કરવામાં આવશે

• રૂા. ૫,૦૦,૦૦૦.૦૦ ની મહત્તમ મર્યાદામાં મુખ્ય ધીરાણ રૂા.૪,૫૦,૦૦૦.૦૦ ખાસ ધીરાણ રૂા ૪પ,૦૦૦.૦૦ તથા આકસ્મીક ધીરાણ રૂા. ૫૦૦૦.૦૦ મળવાપાત્ર રહેશે.

• ઉપરોક્ત સભાસદો રૂા. ૫,૦૦,૦૦૦.૦૦ સુંધીના ધીરાણમાં જ જામીન થઇ શકશે તેમજ વધુમાં વધુ ૨ (બે) સભાસદોમાં જ જામીન થઇ શકશે

ધીરાણ અંગેના વિગતવાર નિયમો સંસ્થાના વાર્ષિક વહીવટી અહેવાલમાંથી અથવા સંસ્થામાંથી જાણી શકાશે.