Bank Details

FD Rates

3 Month

@ 6.00 %


6 Month

@ 6.50 %


12 Month

@ 7.50 %


24 Month

@ 8.00 %


60 Months

@ 9.00 %


ધી ગુજરાત સચિવાલય એમ્પ્લોઈઝ કો.ઓપ ન્યુ ક્રેડીટ સોસાયટીના  સર્વે સભાસદ મિત્રોને જણાવવાનું કે સંસ્થાની વાર્ષિક સાધારણ સભા  તા ૦૨/૦૬/૨૦૨૬ ને મંગળવારના રોજ સાંજે ૬.૧૫ કલાકે ટાઉન હોલ સેક્ટર 17, ગાંધીનગર ખાતે રાખેલ છે,   વિશેષમાં જણાવવાનું કે સાધારણ સભા બાદ ભોજનની વ્યવસ્થા કરેલ છે તો સર્વે સભાસદોને અવશ્ય પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.

Saving

સ્પે.બચતના નિયમો.

• સભાસદ થયેથી સ્પે. બચત ખાતુ આપો આપ સભાસદ નંબર થી ખોલવામાં આવે છે. સભાસદે અલગથી સ્પે. બચત ખાતુ અલગથી ખોલવાની જરૂર રહેતી નથી.

• સ્પે. બચત અને બચત ખાતાની રકમ પર ૫ ટકા વ્યાજ આપવામાં આવશે. વ્યાજ ની ગણતરી માસિક પ્રોડક્ટ દ્વારા રીતે કરવામાં આવશે.

• બચતની રકમ પર માર્ચ અને સપ્ટેમ્બર માસમાં છ માસિક વ્યાજ ચૂકવવામાં આવશે.

• બચતખાતા પર જે તે માસની ૧૦ તારીખ નું બેલેન્સ અથવા મહીનાના અંતે જે બેલેન્સ હોય તે બંન્નેમાંથી જે ઓછા બેલેન્સ પર વ્યાજ મુજબ વ્યાજની ગણતરી કરવામાં આવશે.